________________
નયમાર્ગદર્શક.
( ૪૧ ) તે શંકાનું નિરાકરણ કરૂ —સામાન્ય અને વિશેષ દ્રવ્યપર્યાયથી જીદા છેજ નહીં તેથી સામાન્યાર્થિંકનય અને વિશેષાથિંકનય હાઈ શકે નહીં. આ વખતે નયચ ંદ્રે વિનયથી પુછ્યું—ભગવન્, સામાન્ય અને વિશેષમાં હું સમજતે નથી, માટે તેનુ સ્વરૂપ સમજાવે.
આ વખતે જિજ્ઞાસુએ નમ્રતાથી પોતાના પિતાને પુછ્યુ –પિતાજી, આપ શું બેલે છે? સામાન્ય અને વિશેષના લક્ષણેા મે તમારી પાસેથીજ સાંભળ્યા છે.
નયચ’દ્ર—વત્સ, શ’કા જાળના પ્રભાવથી હું તે વાત ભુલી ગયો છું. મારૂ' કેટલુંએક શકાઓના અધકારમાં અદૃશ્ય થઈ ગયું છે. હુવે આ સૂરિવરના ઉપદેશરૂપી સૂર્યથી તે અંધકાર દૂર થતું જાય છે. સૂરિવર સાનંદ વદને બેલ્યા-—પુત્ર જિજ્ઞાસુ, સામાન્ય અને વિશેષનું લક્ષણ તારા મુખથી સાંભળવાની ઇચ્છા છે, માટે તું હે.
જિજ્ઞાસુ—ભગવન, આપની સમક્ષ કહેવાને ટુ'સમર્થ નથી,
પછી સૂરિવરે અતિ આગ્રહપૂર્વક આજ્ઞા કરી એટલે જિજ્ઞાસુ અતિશય નમ્રતાથી એલ્યા—ભગવન, સામાન્ય એ પ્રકારના છે. એક તિક્ સામાન્ય અને ખીજું ઉર્ધ્વતા સામાન્ય. જેમ ‘ તિર્યંચમાં ગાય ગવય ( રાઝ ) ના જેવી છે. ' અહિં ગવાદિકમાં ગોત્વાદિ સ્વરૂ૫ તુલ્ય પરિણતિરૂપ તિક્ સામાન્ય છે. એ તિર્યક્ સામાન્ય કહેવાય છે. ૨તા સામાન્ય તેને કહેવામા આવે છે કે પૂર્વાપર વિવર્ત્તવ્યાપિ મૃદાદ્વિ દ્રવ્ય એ ત્રિકાલ ગામિ છે પૂર્વાપર પર્યાયમાં એક અનુગત તે તે પાંચાને પ્રાપ્ત થાય, એવી વ્યુત્પત્તિયડેત્રિકાલ વત્ત જે વસ્તુને અંશ છે, તે ઉધ્વતા સામાન્ય કહેવાય છે; જેમ કડા અને કંકણમાં તેનુ તેજ સાનુ છે, અથવા તેના તેજ આ જિનદત્ત છે. ’ તિક્ સામાન્ય પ્રત્યેક વ્યક્તિમાં સાદૃશ્ય પરિણતિરૂપ છે અને ઉર્ધ્વતા સામાન્ય તેા દ્રવ્યની વિવક્ષાવડે કહી શકાય છે.
જે વિશેષ છે, તે સામાન્યથી જુદું છે. કાઇ પણ વસ્તુના વિવ થવા એ વિશેષનું લક્ષણ છે, વિશેષ વ્યક્તિરૂપ પર્યાયની 'ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com