________________
( ૧૨ )
નયમાર્ગદર્શક.
આ વખતે સૂરિવરે સુખાધા શ્રાવિકાને અને જિજ્ઞાસુ પુત્રને કહ્યું, ભદ્ર, જો તમારા જાણવામાં આવે તે તમે પણ કહેજો. સુમેધા શાંત અને કામલ સ્વરથી ખેાલી—ભગવન, એ બાબત મારા જાણુવામાં આવી ગઇ છે, તેમ આ વત્સ જિજ્ઞાસુના જાણવામાં પણ આવી ગઈ છે. આ મારા સ્વામી પણ એ બાબત જાણે છે, પણ તેમના શકાશીલ સ્વભાવને લઈને તે વાત તેમની મનેવૃત્તિપર આરૂઢ થઇ નથી, એટલે તેમને યાદ આવવી મુશ્કેલ છે.
રિવર—શ્રાવિકા, તમે સુષુદ્ધ છે, તેથી તે વાત જાણતા હશે, પણ આ માળક જીજ્ઞાસુના મુખથી તે બાબત સાંભળવાની મારી ઇચ્છા છે, તે જિજ્ઞાસુ તે ખખત જણાવે.
ગુરૂ મહારાજના આ વચન સાંભળી જિજ્ઞાસુ બોલ્યા—ભગવન, પ્રથમ જીવાદિ દ્રવ્યાના સ્વભાવ જાણવા જોઇએ. તે સામાન્ય અને વિશેષ સ્વભાવ—એમ બે પ્રકારે કહેલા છે. તેના બધા નામ અને અર્થ મારા જાણવામાં ખરાખર આવ્યા નથી.
સૂરિવર—ભદ્ર નયચંદ્ર, તમારા પુત્ર આ જિજ્ઞાસુને પૂર્ણધન્યવાદ ઘટે છે. તેણે તમારા કુટુંબમાં રહી ઘણા સારા બેધ મેળવ્ય છે. તે માન તમારા ધર્મપત્ની શ્રાવિકા સુબાધાને ઘટે છે. સુબાધા નમ્રતાથી બેલી—ભગવન, તે માન મને ઘટતું નથી, પણ તમારા આ શ્રાવકને ઘટે છે.
રિવર—શ્રાવિકા, એ વાત સત્ય છે, પણ હું તો તમને વધારે ધન્યવાદ આપું છું. પેાતાના સંતાનેાને બાલ્યવયમાંથી સુધારી કેળવા યેલા કરવા, એ માતાનુ જ કર્તવ્ય છે. અને તમે એ કર્ત્તવ્ય યથા રીતે ખજાવેલું છે. હવે જીવાદિ દ્રબ્યાના સ્વભાવ વિષે હું તમને સમજાવું, તેધ્યાન દઇને સાંભળેા, જીવાદિ દ્રવ્યના બધા મળીને એક વીશ સ્વભાવ છે. તેમાં અગીયાર સામાન્ય સ્વભાવ છે. અને દશ વિશેષ સ્વ ભાવ છે. પેલે અસ્તિત્વભાવ, મીોનાસ્તિસ્વભાવ, ત્રીજોનિત્યસ્વભા વ, ચેાથે અનિત્યસ્વભાવ, પાંચમા એકસ્વભાવ, છો અનેક સ્વભાવ ૧ સ્વભાવ ગુણ પર્યાયના અંતર્ભત જાણવા જાદા નહીં. પરંતુ વિશેષમાં એટલું કે શુદ્ગુણીમાં રહે છે અને સ્વભાવ ગુણ ગુણી બન્નેમાં રેહે છે કારણકે ગુરુગુણી પોતપેાતાની પરિણતિને પરિણમે છે, તેથી પરિણતિ જે છે તે સ્વભાવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com