Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 30
________________ ( ૨૦ ) નયમાર્ગદર્શક. અનેક દ્રવ્યને પ્રવાહ રહેલો હોય છે. તેથી તે દ્રવ્ય અને સ્વભાવી ગણાય છે. આકાશ એક દ્રવ્ય છે, પણ તેની અંદર ઘટાકાશ, વિગેરે ભેદ જોવામાં આવે છે. એક ગુણ અને બીજો ગુણી, એક પર્યાય અને બીજે પર્યાયી વિગેરે સંજ્ઞા અને સંખ્યા વિગેરે લક્ષણાદિકના ભેદ એક દ્રવ્યમાં પાડી શકાય છે, તેથી તે દ્રવ્યને ભેદ સ્વભાવ કહેવાય છે. એ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રજન, ગુણ, ગુણ વિગેરેને એક સ્વભાવ હોવાથી અભેદ વૃત્તિએ, દ્રવ્યને અભેદ સ્વભાવ પણ કહેવાય છે. એકજ દ્રવ્ય અનેક કાર્ય કારણની શકિતવાળું હોય, તે ભવિષ્ય કાળમાં પરસ્વરૂપાકાર થઈ શકે છે, તેથી દ્રવ્યને તે ભવ્ય સ્વભાવ છે. જે ત્રણે કાલ પરસ્વરૂપમાં મળે તે પણ પરસ્વરૂપાકાર ન થાય, તે દ્રવ્યને અભવ્ય સ્વભાવ છે. જે જે દ્રવ્યમાં સ્વલક્ષણભૂત જે જે પરિણામિક ભાવ મુખ્ય હોય તે દ્રવ્યને પરમભાવ સ્વભાવ છે. જેમકે “જ્ઞાન સ્વરૂપ આત્મા.” ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે દ્રવ્યના અગીયાર સામાન્ય સ્વભાવ જાણવા ગ્ય છે. આ તેને સંક્ષિપ્ત અર્થ કહેલા છે. તેને માટે વિશેષ અર્થ પણ આગમમાં દર્શાવેલા છે, જે હું તમને કઈ પ્રસંગે કહીશ. હવે દ્રવ્યના દશ વિશેષ સ્વભાવ કહેલા છે, તેના સંક્ષિાર્થ સાંભળે, જે ચેતનાપણને વ્યવહાર પ્રવરે છે, તે દ્રવ્યને ચેતન સ્વભાવ છે. અને તેનાથી ઉલટી રીતે જે પ્રવર્તે તે દ્રવ્યને અચેતન સ્વભાવ છે. જે દ્રવ્ય રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરેને ધારણ કરે છે, તે તેને મૂર્ત સ્વભાવ છે. તેથી જે ઉલટ તે અમૂર્ત સ્વભાવ છે એકત્વ પરિ સુતિ અને અખંડ આકારના સંનિવેશનું જે ભાજનપણું તે એક પ્રદેશ સ્વભાવ છે. વળી જે દ્રવ્યમાં ભિન્નપ્રદેશને વેગ, તેમજ ભિન્ન પ્રદેશની કલ્પના કરીને અનેક પ્રદેશ વ્યવહારનું યેગ્યપણું હોય તે દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવ છે. દ્રવ્ય પિતાના સ્વભાવથી જુદી રીતે પણ વર્ત છે, તેથી તેને વિભાવ સ્વભાવ છે. દ્રવ્ય કેવળ શુદ્ધ અને ઉપાધિભાવરહિત અંતર્ભાવ પરિણમન પણ હોઈ શકે છે, તે તેને શુદ્ધ સ્વભાવ છે. વળી તેનાથી વિપરીત એટલે ઉપાધિ જનિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90