________________
( ૨૪ )
'નયમા દશક,
જો દ્રવ્યના અનેક પ્રદેશ સ્વભાવ ન માને તે આકાશ વિગેરે દ્રવ્યમાં પરમાણુંના સચાગ શી રીતે ઘટી શકે? કારણકે, દેશથી તે એક વત્તી છે. જેમ ‘ ઇંદ્રનુ` કું ડલ' જોકે કુંડલ તા ઈંદ્રના કાનનું છે, પણ કાન એ ઈંદ્રના એક દેશ છે, તેથી તેને લઈને તે ઇંદ્રનુ` કું ડલ કહેવાય છે. તેવી રીતે પરમાણુ વૃત્તિ આકાશની સાથે દેશથી માને તા આકાશાક્રિકને પ્રદેશ ઇચ્છતા નથી, તાપણુ માનવા પડશે. જો સ થી માને તે પરમાણું આકાશાદિ પ્રમાણ માનવા જોઈએ. જો ખને ન માને તો પરમાણુ' વૃત્તિ રહિત થઇ જાય, તેથી દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવી માનવું ચેાગ્ય છે.
જો દ્રવ્યને એકાંતે અનેક પ્રદેશ સ્વભાવી માને તે તેને અ તથા ક્રિયાના કરનાર પણાને અભાવ અને સ્વસ્વભાવની શૂન્યતાના પ્રસ'ગ આવે.
જે દ્રવ્યને એકાંતે વિભાવ સ્વભાવી માને તે મેાક્ષનાજ અલાવ થઇ જાય. જો એકાંત શુદ્ધ સ્વભાવ માને તે આત્માને કર્મને લેપ લાગેજ નહીં, અને જ્યારે એમ થાય તેા પછી સંસારની વિચિ ત્રતાના અભાવ થઈ જાય, જો એકાંત અશુદ્ધ સ્વભાવ માને તે કિ પણ આત્મા શુદ્ધજ થાય નહીં, અને જો એકાંતે દ્રવ્યને ઉપચરિત સ્વભાવી માને તે આત્મા કક્રિષણ જ્ઞાતા થાયજ નહીં. અને એકાંતે અનુપરિત સ્વભાવ માને તે આત્મા સ્વપરવ્યવસાયી જ્ઞાનવાળા થઈ શકેજ નહીં, કારણ કે, જ્ઞાન પોતાના વિષયમાં અનુપરિત છે, પરંતુ પરના વિષયમાં પરની અપેક્ષાયે જણાતા પરથી નિરૂપણુ થચેલા સ'ખ'ધપણાને લઈને ઉપચિરત છે.
ભદ્ર નયચ'દ્ર, આ પ્રમાણે સ્યાદ્વાદમતની પદ્ધતી પ્રમાણે દ્રષ્યના સર્વ સ્વભાવ માનવા જોઇએ.
સૂરિવરના આ વચન સાંભળી નયચદ્ર, સુઐાધા અને જિજ્ઞાસુ ત્રણે અતિશય આનંદવ્યાપ્ત થઇ ગયા. સૂર્યના પ્રકાશથી જેમ અધકાર દૂર થઈ જાય, તેમ સૂરિવરની આ ઉપદેશ વાણીથી નયનચ'દ્રની કેટલીએક શકાએ દૂર થતી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com