________________
:
-
કિ
Prદ્ધક
'
-
જચ માર્ગદર્શક
યાને.
सातनयन स्वरूप.
યાત્રા ૧ લી.
=
=
=
* *
રવજ્ઞાનની ઈચ્છાને ધારણ કરનાર, આહંતધર્મના પ્રSel= કાશથી જેના હૃદયનું અંધકાર દૂર થયેલું છે, અને 3 | જેના શુદ્ધ હદયમાં વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવાની
રડ પ્રબળ ઈચ્છા જાગ્રત રહ્યા કરે છે, એ એક તરૂણ દીકરી પુરૂષ નિરંતરશેધ કરવાની બુદ્ધિથી દેશદેશ ભમ્યા કરતે હતે, વસ્તુ સ્વરૂપની જિજ્ઞાસા તેના શુદ્ધ મનને આકર્ષી કરતી હતી. તે હૃદયથી અતિ આસ્તિક હતું, તથાપિ કઈ કઈવાર શંકાએનું જાળ તેના આસ્તિક હૃદયને દબાવી દેતું હતું.
આ તરૂણ પુરૂષનું નામ નચદ્ર હતું, તેણે બાલ્યવયથી શાશા સારા વિદ્વાનેને સમાગમ કર્યું હતું, તે પ્રથમથી શુદ્ધ આહંત ધર્મને ઉપાસક હતા. આહંતધર્મની ઉપાસના તેને કુળમાં પરંપસથી ચાલી આવતી હતી, જેનધર્મના પવિત્ર સંસ્કારે તેને કોમળ હૃદયમાં પ્રથમથી જ વાસિત થયા હતા.
આ પ્રમાણે નયચંદ્ર સર્વ રીતે છે છતાં તેનામાં એક મહા દેખા દેઈ કેહવારે પ્રગટ થતા હતા તે જ તે રામ વાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com