________________
(૨) નયમાર્ગદર્શક. તે, તેના હૃદયમાં વસ્તુ સ્વરૂપને વિચાર કરતાં અને ધાર્મિક તત્ત્વને વિમર્શ કરતાં વારંવાર શંકાઓ થયા કરતી હતી, કઈ કઈવાર તે તે શંકાના પ્રવાહમાં એટલે બધે તણાઈ જતો કે, તેને હૃદયની અંદર રહેલી ધાર્મિક આસ્થા પણ ક્ષણવાર ચલાયમાન થઈ જતી હતી.
નયચંદ્રઅતિશય ધનાઢ્ય ન હતું, પણ તે સારી સ્થિતિમાંહતે તેને પિતા એક મહાન વ્યાપારી હતા, તેણે વ્યાપારકળાથી ઘ- • શું દ્રવ્ય એકઠું કર્યું હતું, પણ તેજ માર્ગે પાછું તે દ્રવ્ય આકર્ષાઈ ગયું હતું.
લક્ષમીની ચંચળતા વ્યાપારકળામાં પ્રત્યક્ષ દેખાય છે. સમુદ્રના મિજાની જેમ વ્યાપાર લક્ષમીના ઉત્પત્તિ તથા લય ક્ષણે ક્ષણે થયા કરે છે. મહા વ્યાપારીના કેશાગારમાં નૃત્ય કરતી લક્ષ્મી વિદ્યુતની જેમ ક્ષણિક છે. વ્યાપારકળા જેવી લક્ષ્મી વર્ધક છે, તેવી ક્ષાથક પણ છે, તથાપિ માનવજીવનની સ્વતંત્રતાને પ્રભાવ વ્યાપાર ક ળાને આભારી છે. સેવાવૃત્તિથી વ્યાપારવૃત્તિ ઘણે દરજે ઉંચી છે, જે એ કળા સાથે ઉદારતાને ઉત્તમ ગુણ પ્રાપ્ત થયેલ હોય તે વ્યાપા રી આત્મા આલેક તથા પરલેક–ઉભયને સાધી શકે છે. આવા માહાન વ્યાપારી પિતાને પુત્ર નયચંદ્ર વ્યાપાર માર્ગને પ્રવાસી બન્ય ન હતું, તેના પિતાને માટે વૈભવ ચાલ્યો ગયે હતું, તથાપિ તેને. નિર્વાહ સુ ચાલે એટલું દ્રવ્ય તેને પિતા તરફથી પ્રાપ્ત થયું હતું, આથી તેને મનપસંસારની ઉપાધિની અસર થતી નહતી.
નયચંદ્રને સુબેધા નામે એક વિદુષી સ્ત્રી હતી. સુબેધામાં તેણુંના નામ પ્રમાણે ગુણ હતા. સુધાના ઉદરથી જિજ્ઞાસુ નામે એક પુત્ર ઉત્પન્ન થયે હતું, તે પણ યથાર્થ નામા હ. જિજ્ઞાસુએ પિતાના આસ્તિક પિતા પાસેથી ધાર્મિક અને વ્યવહારિક બંને પ્રકારની કેળવણી લીધી હતી, તે સાથે તેના કુમળા મન ઉપર આહંતધર્મની સંગીન આસ્તા પ્રથમથીજ પડી ગઈ હતી.
નયચંદ્ર સુધા અને જિજ્ઞાસુ–એ એકજ કુટુંબની ત્રિપુટી હમેશાં શિવત્તિને વખતે સાથે બેસી ધર્મચર્ચા કરતી હતી. વિદુષી સુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com