Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 14
________________ * ૧ , , , , - , - - - ~ - - ~ - - *~ * * - ~-~ * * * * * * * * * * * * નમાર્ગદર્શક, આ પ્રમાણે સ્તુતિ કરી નયચંદ્ર પિતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની નીચે ઉતર્યો, જ્યાં તે તળેટીના પવિત્ર ભાગમાં આવે, ત્યાં જાણે પ્રભુને કરેલી તેની સ્તુતિ સફળ થઈ હોય, તેવા એક સમર્થ તત્વવેત્તા, અને શુદ્ધ ચારિત્રધારી ચમત્કારી મુનિ તળેટી પર વિશ્રાંત થયેલા તેના જવામાં આવ્યા. તે મહાનુભાવ વિમલાચળની યાત્રાએ આવ્યા હતા. તેમની સાથે બીજા બે તરૂણ મુનિઓ હતા, તેઓ તેમના શિષ્ય હતા, તે મહાત્મા મુનિવરને જોઈ નયચંદ્ર પોતાના કુટુંબ સાથે તેમની પાસે આવે, કુટુંબ સહિત તે મહાનુભાવને તેણે વંદના કરી. પવિત્ર મુનિવરે તેને ધર્મ લાભની આશીષ આપી. પવિત્ર મુનિ નયચંદ્રને જાણે ઓળખતા હોય, તેમ આનંદપૂર્વક બોલ્યા–“ભદ્ર, ચૈત્ર માસની પૂર્ણિમાની પવિત્ર યાત્રા કરવાને તમને કુટુંબ સહિત આવેલા જોઈ હું ઘણે ખુશી થયે છું. આ પવિત્ર પર્વને દિવસ સિદ્ધગિરિની યાત્રામાં પ્રસાર કર જોઈએ. નયચંદ્રની આવી સ્થિતિ જોઈ દયાળુ મુનિ પ્રસન્ન થઈને બેવ્યા–“ભદ્ર, આશ્ચર્યથી હૃદયને ક્ષેભ પમાડશે નહી અને તમારા શંકાળ હદયને નવાનવા તર્કને જાળમાં ફસાવશે નહીં. હું આ નંદસૂરિનામે જૈનમુનિ છું, કઈ મારા શિષ્ય મને જણાવ્યું હતું કે, નયચંદ્ર શ્રાવક આહંતધર્મને ઉપાસક અને વિદ્વાન છે, છતાં તે સ વંદા શંકાશીળ છે, તેની શંકા કેઈનાથી દૂર થઈ શકતી નથી. તેની સી સુધા સદગુણી શ્રાવિકા છે, અને તેને જિજ્ઞાસુ નામે પુત્ર ખરેખ રિ ધર્મને જિજ્ઞાસુ છે. આવા ઉત્તમ કુટુંબમાં વસનારા ભદ્રિક આ ભાનું હદય શંકાઓના સમૂહથી આવૃત રહ્યા કરે છે, તેની શંકાઓને કોઈ પણ વિનષ્ટ કરી શકતું નથી. આ ખબર સાંભળી મારા મન માં વિચાર છે કે, નયચંદ્રને ઉપદેશ આપી નિઃશંક કરે, કે જે થી આ શરીરવડે કાંઈપણ ઉપકારનું કાર્ય થયેલું ગણાય. આ તે વિચાર કરતાં જ્ઞાનના બળથી મારા જાણવામાં આવ્યું કે, “નય ગ્ર પિતાના કુટુંબ સાથે હાલ સિદ્ધગિરિની યાત્રાએ ગયેલ છે, આ જાણી તેમજ અમારે પણ સિદ્ધગિરિની યાત્રા કરવા ભાવ હતા, જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90