Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 13
________________ નયમાર્ગદર્શક બધાના હૃદયમાં આર્હુતધર્મના તત્ત્વનું ઉત્તમ જ્ઞાન આરૂઢ થયું. હતું, તેથી તેણીના હૃદયમાં સ`ખા ક’ખા વગેરે ઢોષાને અવકાશ મળતે નહેાતા, તેણીના ૮૦ હૃદયમાં તત્ત્વને નિશ્ચય અચળપણું થ ગેલા હતા. તે કુટુંબ જ્યારે તત્ત્વની ચર્ચા કરવાને બેસતુ, તે વખતે શ કાશીલ નયચંદ્ર અનેક પ્રકારની શકાએ કરતા અને તે દોષને લઈને તે ધ તત્ત્વના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નહાતા, શંકા વગરની તેની શ્રી સુખાધા ઘણીવાર વિનય અને પ્રાર્થના સાથે પોતાના શ'કાશીલ પતિને સમજાવતી તે પણ નયચંદ્ર પોતાના આગ્રહને વશ થઇ તે વાત માન્ય કરતા નહાતા. એક વખતે ચૈત્ર માસની પૂર્ણિમાના પર્વને વિષે નયચ'દ્ર પેાતાના કુટુંબને લઇને સિદ્ધગિરિની યાત્રા કરવાને ગયા, તે શ‘કાશીલ હતા, તથાપિ આહુતધના પરપરાના સસ્કારોને લઈને તેણે શુદ્ધ હૃદ યથી યાત્રા કરવા માંડી. હૃદયમાં શંકા આવતી છતાં પૂના સંસ્કાર બળે આસ્તાના અંકુરાને પ્રગટાવતા નયચંદ્ર તે મહાપણીને ક્રિ વસે સિદ્ધગિરિના શિખર ઉપર આરૂઢ થયા. ત્યાં જઇ તેણે સ્નાન કરી આદિનાથ પ્રભુની પૂજા કરવાની પ્રવૃત્તિ કરવા માંડી. તેની શુદ્ધ શ્રા વિકા સુબેાધા અને પુત્ર જિજ્ઞાસુ પણ તેની સાથે નાનાદિ કરી પુજા કરવાને તત્પર થયા. સ કુટુંબ પ્રભુની પૂક્ત ભક્તિમાં તલ્લીન થયું, ઋને તેમણે વિવિધ ભાવનાથી પ્રભુની પુજા ભક્તિ કરી. આ વખતે નયચ ંદ્રે ત્રિભુવન નાયક આદીશ્વર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરી—“ હે દયાનિધિ, હે સુરાસુરપૂજ્ય, હું મહે।પકારી પ્રભુ, આ શક્તિ શ્રાવકને શરણ આપે, આપના પ્રરૂપેલા સ્યાદ્વાદ સિદ્ધાં ત મારા શકિત હૃદયમાં આરૂઢ થતા નથી, મને તે ઉપર પૂર્ણ શ્રદ્ધા છે, છતાં મારૂ શુદ્ધ હૃદય તે વિષે શકા કર્યાં કરે છે. હે નાથ, આપ કરૂણાના સાગર છે, આપના તે સિદ્ધાંતનુ` સ્વરૂપ મનેપ્રત્યક્ષ દર્શાવે, અને મારા હૃદયમાં ઉત્પન્ન થતુ· શંકા જાળ દૂર કરશે. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90