________________
નયમાર્ગદર્શક.
( ૭ )
આ વખતે શ્રાવિકા સુત્રેાધા અને પુત્ર જિજ્ઞાસુ વિનયપૂર્વક બાલ્યા—“ ભગવદ્, આપ નિષ્કારણુ દયાનિધિ અમારી ઉપર કૃપા કરી એ સાત નયના સ્વરૂપના ઉપદેશ આપે. એ ગહન વિષય અમારાથી સમજી શકાતા નથી. જેવી રીતે અમે અજ્ઞ અને અલ્પમતિ સ મજી શકીએ. તેવી રીતે સમજાવશે તેા અમારી ઉપર આપના મ હાન ઉપકાર થશે.
આનંદસૂરિ ગ‘ભીર સ્વરથી ખેલ્યા—હે ભવ્ય આત્માએ, હું તમને તે સાત નયનુ` સ્વરૂપ યથા રીતે સમજાવીશ અને તે વિષય અમેાએ ધારેલી સાત યાત્રામાં સ`પૂર્ણ કરવામાં આવશે. હમેશાં યાત્રા પૂર્ણ કરી આ તળેટીના પવિત્ર સ્થળ ઉપર આવવાની ઇચ્છા રાખજો.
આ પ્રમાણે કહી તે મહાનુભાવ સૂરિવરે ઉપદેશને આર‘ભ કર્યાં પેહેલા નીચે પ્રમાણે પ્રભુસ્તુતિરૂપ મંગલાચરણ કર્યું——
प्रणम्य परमब्रह्मशुद्धानंदरसास्पदम् । वीरं सिद्धार्थ राजेंद्रनंदनं लोकनंदनम् ॥ १ ॥
પરમ બ્રહ્મના શુદ્ધ આનંદ રસના સ્થાનરૂપ અનેકાને આનદ આપનાર સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વીર પરમાત્માને પ્રણામ
કરીને.
नयस्वरूपं वक्ष्ये वस्तुयाथार्थ्यबोधकम् ।
यद्ज्ञानेन प्रबुद्धात्मा निःशंको जायते नरः ||२||
વસ્તુના યથાર્થ ખેાધને આપનારા સાત નયનુ' સ્વરૂપ કહીશ, જેના જ્ઞાનથી પ્રતિધ પામેલે પુરૂષ નિઃશંક થાય છે. ૨
આ પ્રમાણે મ’ગળાચરણ કર્યાં પછી આન'દસૂરિ શ્રીવીર શાસનના વિજય ઈચ્છી અને તેના વિજયથી પેાતાને વિજયવત માની એટલે પેતે વિજયાન'દસૂરિ યથા મની શાંતસ્વરથી આ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com