________________
( ૧૦ ) નયમાર્ગદર્શક હણી અને નિરૂપમય કેવળજ્ઞાનાદિ સંપત્તિ પ્રાપ્ત કરી જે જગતના સ ર્વ પદાર્થોને કરામલકવતું જાણે છે અને અવલેકે છે, અને પિતે પરમ નંદના સંદોહથી સંપન્ન રહે છે, તે તેર તથા ચાદમાં ગુણ સ્થાને રહેના જીવ પિતાના શુદ્ધ સ્વપમાં રહેવાથી સિદ્ધાત્મા અથવા પરમા મા કહેવાય છે.
ભદ્ર નયચંદ્ર, આ ત્રણ પ્રકારના આત્માને વિષે જે પહેલે બહિ રાત્મા કહો, તે ભાવાભિનંદી હેવાથી અધમ ગણાય છે. તેથી તેને ઉચ્ચસ્થિતિ મેળવવાને માટે અંતરાત્મા થવાની જરૂર છે. તે અંતરાત્માની પદવી પ્રાપ્ત કરવાને તેણે તત્ત્વજ્ઞાન મેળવવું જોઈએ. જૈન ધર્મમાં જીવ અજીવ વગેરે નવ ત અને દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તને કહેલા છે. તે સિવાય બીજા છ દ્રવ્ય ત કહેવાય છે. એ તનું જ્ઞાન તમે મેળવ્યું હશે.
નયચંદ્ર–ગુરૂમહારાજ, જીવ, અજીવ વિગેરે નવ તર અને દેવ, ગુરૂ અને ધર્મ–એ ત્રણ ત મારા જાણવામાં છે, પણ આપે જે છ દ્રવ્યતત્વ કહ્યા, તે કયા? તે મારા જાણવામાં આવ્યા નથી.
આનભરીભદ્ર, એ છ દ્રવ્યતાના નામ તમે જાણો છો
કે નહિ નદી
નયચંદ્ર–ના, મહારાજ, એ મારા જાણવામાં નથી. - આ વખતે જિજ્ઞાસુ બે –પિતાજી, તમે કેમ ભુલી ગયા?
એ છ દ્રવ્યતત્વના નામ તમે જાણે છે અને તે નામ હું તમારી પાસેથી શીખે પણ છું.
નયચંદ્ર–બેટા, હું ભુલી ગયે છું, કહે, તે છ દ્રવ્યતત્વના નામ શું છે?
જિજ્ઞાસુ–૧ જીવાસ્તિકાયર ધમસ્તિકાય, ૩ અધર્માસ્તિકાય, ૪ આકાશાસ્તિકાય, ૫ પુદગલાસ્તિકાય અને ૬ કાલ–એ છ દ્રવ્યતોના નામ છે.
નયચંદ્ર-હસીને બેટા, હા, એ નામ હું જાણું છું પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com