SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આવા પઠન પાઠન કરવા માટે અયુતમ ઉપયોગી દ્રવ્યાનુયોગના ગ્રંશે આ મારા તરફથી પ્રસિદ્ધ થતાં શ્રી આત્માન પ્રકાશના ગ્રાહકેને દરવર્ષે ઉપર મુજબ ભેટ આપવામાં આવે છે, તે મુજબ આ છઠ્ઠા વર્ષની ભેટ તરીકે આ અપૂર્વગ્રંથ માટે ખર્ચ કરી આ માસિકના ગ્રાહકોને ભેટ આપવા માટે પ્રગટ કરવામાં આવ્યા છે. ભારતવર્ષના મહાન ઉપકારી શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી મ હારાજ ) ના સમણું અને ભક્તિ નિમિત્તે આ સંસ્થાને જન્મ થયેલ હોવાથી તે કપાળુ ગુરરાજનું હિંદુસ્તાનના ચસકળ સંધને રમણ રહે તે માટે આ ગ્રંથમાં તે પરમપુજ્ય ગુરૂરાજની છબી અમોએ મેટે ખર્ચ કરી તૈયાર કરી મુકવામાં આવી છે. આ ગ્રંથની પેજના જૈન વિદ્વાનના પ્રાચીન લેખને અનુસરીને કરવામાં આવી છે, તે છતાં પ્રમાદને લઈને કોઈ સ્થળે એ કઈ જાતની સખલના થઈ હોય તે અમે મિથ્યાદુકૃત સહિત ક્ષમા યાચીએ છીએ. આમાનંદ ભુવન, ) વરસંવતર૪૩૫આત્મસંવત ૧૪ શ્રી જૈન આત્માનંદ સભા. ના અષાઢ પૂર્ણિમા સંવત ૧૯૬૫ | ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034567
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1909
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy