________________
( ૨ ) ર યાત્રામાં મહાનુભાવ આનંદસૂરિએ વ્યાર્થિક પર્યાયાર્ષિક એવા નયના છે મૂળ મેદ અને દ્રવ્યાર્થિક નયના દશ ભેદ વર્ણવી બતાવ્યા છે.
૩ છ યાત્રામાં પર્યાય શબ્દને અર્થ, પર્યાયાર્થિકનયના ચારભેદ સ્પષ્ટ રીતે સમજાવ્યા છે.
૪ થી યાત્રામાં શ્રાવિકા સુધાની શંકાને સમાધાનમાં જિજ્ઞાસુને મુખે સામાન્યનું સ્વરૂપ કહેવરાવી સૂરિવરે નિશ્ચયનય અને વ્યવહારનય ઉપર સારું વિવેચન કરી ૧ ગમ ૨ સંગ્રહ અને ૩ વ્યવહારનયનું સ્વરૂપ પ્રરૂપેલું છે.
૫ મી યાત્રામાં પર્યાયાર્થિ નયના ભેદ તરીકે ૧ જુસૂત્ર, ૨ શબ્દ, સમભિ અને ૮ એવભૂત-એ ચાર નવનું સ્વરૂપદર્શાવી સાતવયની વ્યાખ્યા પૂર્ણ કરેલી છે.
૬ ઠી યાત્રામાં નયના પ્રસંગને લઇને ૧ પ્રવૃત્તિ ૨ સંકલ્પ અને ૩ પરિ તિએ વસ્તુની ત્રણ અવસ્થા અને શુદ્ધનય અને અશુદ્ધનયનું વિવેચન કરી સાતે નયને દષ્ટાંત સાથે સારી રીતે સમજાવ્યા છે.
૭ મી યાત્રામાં નિયવિષે વિશેષ વિવેચન કરી જ્ઞાનનય અને ક્રિયાનય તથા નયાભાસને સંક્ષેપમાં દર્શાવી એ વિધેયને સમાપ્ત કર્યો છે છેવટે જિજ્ઞાસુના મુખથી ધર્મ તથા વ્યવહારને ઉપયોગી બોધ આપી આ લઘુ લેખને પુર્ણ કરવામાં આવ્યો છે.
આ લઘુ ગ્રંથ દરેક જૈનના સંતાનને ઉપયોગી છે. જો આ ગ્રંથ મનન પુવિક અાંત વાંચવામાં આવશે, તો વસ્તુસ્વરૂપને યથાર્થ બેઘ થયા વગર રહેશે નહિ. અનંતકાલ અને અતુલ માનવશક્તિને નિરર્થક વ્યય ન કરતાં આવા પ્રાચી ન તાત્વિક વિચારેનું મનન કરવામાં આવે છે તે કાલ અને શક્તિ વિક્ષરદાર પ્રેરવાથી અત્યંત બલવાલી અને સુખદ નીવડે છે. એ નિ:સંદેય વાત છે.
ઘેડા વખતમાં બહોળા ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું આ માસિક પિતાના ગ્રાહકોના આવતા લવાજમ ઉપર નજર રાખતાં, દરેક વર્ષે એક એકથી વ. ધારે સારી ભેટની બુક વધારે ખર્ચ કરી પ્રગટ કરી, પોતાના માનવંતા ગ્રાહકોને બીજા કોઈપણ માસિક કરતાં વધારે સારે દર વર્ષે એક સરખી રીતે લાભ આ. પેિ છે. જેથી દરેક જૈનબંધુઓ આવા અત્યુતમ ધાર્મિક કાર્યને (જ્ઞાનખાતાના કાર્યને તેના ગ્રાહક થઈ કે બીજીરીતે તેનું સંરક્ષણ કશે એવી અમે આશા રાખીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com