________________
विसहर-फुलिंग-मंतं कंठे धारेइ जो सया मणुओ । તરસ પદ-રા-મારીदुट्ठजरा जंति उवसामं ||२||
મિથ્યાત્વના અને સર્પના ઝેરને ઉતારવામાં પ્રગટ પ્રભાવક એવા અઢાર અક્ષરના બનેલા “નમિઉણ પાસ વિસહર વસહ જિણ કુલિંગ” આવા પ્રકારના વિષધર સ્ફલિંગ નામના મંત્રને જે મનુષ્યો હંમેશાં કંઠમાં ધારણ કરે છે. (એટલે કે કંઠસ્થ કરીને ગાય છે. અથવા તેનું માદળીયું બનાવી કંઠમાં રાખે છે) તેને પીડતા ગ્રહો, રોગો, મરકી અને દુષ્ટ (ભયંકર આકરો) તાવ પણ શાન્તિને પામે છે. રા.
Visaharaphulinga mantam Kanthē Dhārēi Jo Sayā Maņuo | Tassa Gaha Röga Māri Duttha Jarā Janti Uvasāmam II 2 ||
Those people who wear on their necks/throats (i.e. who recite regularly, or wear it as an armlet) the spell called Visadhara Sfullinga - "Namiuņa Pāsa Visahara Vasaha JiņāPhulinga", and which is instantly effective in removing the poison the false doctrines as well as of serpents, and have their evil and tormenting planets, plague as well as severe afflictions such as fever etc., pacified and removed. || 2 || બીજું સ્મરણ-૪
Second Invocation-4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org