________________
तं मोअउ अ नंदि, पावेउ अ नंदिसेणमभिनंदि । परिसा वि अ सुहनंदि, મને ય તિક્ષણ સંનને નંહિં ||રૂ૭TI
Eા ||
અજિતનાથ અને શાન્તિનાથ પરમાત્માનું તે યુગલ ભવ્ય આત્માઓને હર્ષ પમાડો, સમૃધ્ધિ આપો, નંદિષણ ઋષિ (કે જે આ સ્તવનના કર્તા છે તેઓ)ને અતિશય આનંદ આપો, પર્ષદા પણ (આ સ્તવનના ગાવા દ્વારા) સુખ અને આનંદ પામો તથા બન્ને તીર્થકર ભગવન્તોનું તે યુગલ મારા સંયમમાં વૃધ્ધિ કરનારૂં થાઓ. ૩૭ી.
Tam Mõeu A Nandim, Pāvēu A Nandisēņamabhinandim ! Parisā Vi A Suhanandim, Mama Ya Disau Sanjamē Nandim || 37 || Gāhāll May the pair of the two lords - Ajitanātha and Shāntinātha grant happiness and prosperity to the sublime souls, may they give immense joy to the sage Nandisena (who composed this hymn), may the assembly obtain happiness and bliss by the recitation of this hymn and may the pair of the (above) two Lords of the Jainist faith cause my self-control to increase. 113711 છઠું સ્મરણ-૧૦૪
Sixth Invocation-104
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org