Book Title: Navsmaran
Author(s): Dhirajlal D Mehta, Amrutbhai Upadhyay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ॐ मुनयो मुनिप्रवरा रिपुविजयदुर्भिक्षकान्तारेषु दुर्गमार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा ।। ૐ હ્રીં શ્રી વૃતિ-મતિ-વડીર્તિ-ન્તિ-વૃદ્ધિ-ત્નWી-મેઘાविद्यासाधन-प्रवेश-निवेशनेषु सुगृहीतनामानो जयन्तु તે જિનેન્દ્ર || ૐ રોહિણી, પ્રજ્ઞતિ, વઝવના, वज्रांकुशी-अप्रतिचक्रा-पुरुषदत्ता-काली-महाकाली-गौरीगान्धारी-सर्वास्त्रा-महाज्वाला-मानवी-वैरुट्या-अच्छुप्तामानसी-महामानसी षोडश विद्यादेव्यो रक्षन्तु वो नित्यं સ્વાદા ||
તથા મુનિઓમાં શ્રેષ્ઠ એવા સાધુસંતો શત્રુના વિજય કાળે, દુકાળના અવસરે, જંગલમાં, અને ભયંકર માર્ગોમાં અમારું હંમેશાં રક્ષણ કરો, રક્ષણ કરો. તથા ધીરજ, મતિ, કીર્તિ, કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી, તાર્કિક શક્તિ અને વિદ્યાદિની સાધનામાં પ્રવેશ કરતાં તથા સાધનામાં બેસતાં સારી રીતે ગ્રહણ કરાયું છે. નામ જેઓનું એવા તે જિનેશ્વર ભગવન્તો જય પામો જય પામો. તથા રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વજાંકુશી, અપ્રતિચક્રા, પુરુષદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાન્ધારી, સર્વાસ્ના, મહાવાલા, માનવી, દ્વિરુક્ષ્યા, અચ્છુપ્તા, માનસી, મહામાનસી, એમ સોળે વિદ્યાદેવીઓ હંમેશાં અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. || Om Munayỗ Munipravara Ripuvijaya - durbhiksakāntārēşu Durgamārgēsu નવમું સ્મરણ-૨૧૦
Ninth Invocation-210
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260