________________
नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्षं, सृजन्ति गायन्ति च मंगलानि । स्तोत्राणि गोत्राणि पठन्ति मंत्रान्, कल्याणभाजो हि जिनाभिषेके ||१||
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोकः ||२||
જિનેશ્વર પરમાત્માના જન્માભિષેક વખતે કલ્યાણમાં ભાગ લેનારા મનુષ્યો નાચ નાચે છે. મણિઓ અને પુષ્પોનો વરસાદ વરસાવે છે. મંગલપાઠો ગાય છે. સ્તોત્રો, ગાયનો અને મંત્રોને भएो छे. ॥१॥
સર્વ જગતનું કલ્યાણ થાઓ. પ્રાણીઓનો સમૂહ પરોપકારમાં પરાયણ થાઓ. દોષો નાશ પામો. અને લોક સર્વ ઠેકાણે સુખી थासो ॥२॥
Nṛtyanti Nṛtyam Manipuṣpavarṣam, Srjanti Gāyanti Ca Mangalāni | Stōtrāni Gōtrāni Pathanti Mantrān Kalyānabhajo Hi Jinābhiseke || 1 || Śivamastu Sarvajagataḥ Parahitaniratā Bhavantu Bhūtagaṇāḥ | Dōṣāḥ Prayāntu Naśam, Sarvatra Sukhibhavantu Lōkāh || 2 || At the time of the birth bathing celebration of Lord Jina, the participants are dancing. They are showering gems and flowers, reciting auspicious songs, chant hymns, and recite religious texts. ||1|| May the whole world get the blessing. May all beings help each other. Let the bad deeds get destroyed and all human beings become happy. 1|2|| નવમું સ્મરણ-૨૨૨
Ninth Invocation-222
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org