Book Title: Navsmaran
Author(s): Dhirajlal D Mehta, Amrutbhai Upadhyay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ॐ पुण्याहं पुण्याहं, प्रीयन्तां प्रीयन्ताम्, भगवन्तोर्हन्तः, सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोकनाथास्त्रिलोकमहितास्त्रिलोकपूज्यास्त्रिलोकेश्वरास्त्रिलोकोद्योतकराः ।। ॐ ऋषभ-अजित-संभव-अभिनंदन-सुमति-पद्मप्रभसुपार्श्व-चंद्रप्रभ-सुविधि-शीतल-श्रेयांस-वासुपूज्य-विमलઅનંત-ધર્મ-શક્તિ-ડ્યુ-આર-મસ્જિ-મુનિસુવ્રત-નામ-નેમિपार्श्व-वर्धमानान्ता जिनाः शान्ताः शान्तिकरा भवन्तु વાણા II
આજનો દિવસ ઘણો જ પવિત્ર છે. ઘણો જ પવિત્ર છે. પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, અરિહંત તીર્થકર ભગવન્તો સર્વજ્ઞ છે. સર્વદર્શી છે. ત્રણલોકના નાથ છે. ત્રણે લોક વડે પૂજાયા છે. ત્રણે લોકોને પૂજ્ય છે. ત્રણે લોકના સ્વામી છે અને ત્રણે લોકમાં પ્રકાશ કરનારા
તથા શ્રી ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુસ્વામી, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભસ્વામી, સુવિધિનાથ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્યસ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામી સુધીના શાન્ત સ્વભાવવાળા તીર્થકર ભગવન્તો સર્વત્ર શાન્તિ કરનારા થજો. શાન્તિ કરનારા થજો. }
નવમું સ્મરણ-૨૦૮
Ninth Invocation-208
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260