Book Title: Navsmaran
Author(s): Dhirajlal D Mehta, Amrutbhai Upadhyay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 251
________________ श्रीश्रमणसंघस्य शान्तिर्भवतु, श्रीजनपदानां शान्तिर्भवतु । श्रीराजाधिपानां शान्तिर्भवतु, श्रीराजसन्निवेशानां शान्तिर्भवतु | श्रीगोष्ठिकानां शान्तिर्भवतु, श्रीपौरमुख्याणां शान्तिर्भवतु | श्रीपौरजनस्य शान्तिर्भवतु, श्रीब्रह्मलोकस्य शान्तिर्भवतु ।। ॐ स्वाहा, ॐ स्वाहा, ॐ श्री पार्श्वनाथाय स्वाहा ।। શ્રી શ્રમણ સંઘની શાન્તિ થાઓ, શ્રી સકળ દેશોની શાન્તિ થાઓ, શ્રી મહારાજાઓની શાન્તિ થાઓ, શ્રી રાજાના રહેઠાણોની શાન્તિ થાઓ, શ્રી ધર્મસભાના સભ્યોને શાન્તિ થાઓ, શ્રી નગરના મુખ્ય માણસોને શાન્તિ થાઓ, શ્રીનગરના સામાન્ય માણસોને શાન્તિ થાઓ. તથા શ્રી સમસ્ત બ્રહ્મલોકને શાન્તિ થાઓ. (19ीन अधा मंत्राक्षरी छ). નવમું સ્મરણ-૨૧૮ Ninth Invocation-218 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260