Book Title: Navsmaran
Author(s): Dhirajlal D Mehta, Amrutbhai Upadhyay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ॐ पुत्र-मित्र-भ्रातृ-कलत्र-सुहृत्-स्वजन-सम्बन्धि-बन्धुवर्गसहिता नित्यं चामोद-प्रमोदकारिणः अस्मिंश्च भूमंडलायतननिवासि-साधु-साध्वी-श्रावक श्राविकाणां रोगोपसर्ग-व्याधि-दुःखदुर्भिक्ष-दौर्मनस्योपशमनाय शान्तिर्भवतु ।। ॐ तुष्टि-पुष्टि-ऋद्धि-वृद्धि-मांगल्योत्सवाः सदा- प्रादुर्भूतानि पापानि शाम्यन्तु दुरितानि, शत्रवः पराङ्मुखा भवन्तु स्वाहा ।।
તથા પુત્ર, મિત્ર, ભાઈ, પત્ની, સજ્જન અને પોતાના કુટુંબીઓ સંબંધી મિત્ર વર્ગ સહિત સર્વ મનુષ્યો હંમેશાં આનંદ-પ્રમોદ કરનારા થજો. આ પૃથ્વી મંડલ ઉપર નિવાસ કરનારા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓના રોગ, ઉપસર્ગ, વ્યાધિ, દુઃખ, દુકાળ અને માનસિક દુષ્ટ વિચારોના ઉપશમન માટે શાન્તિ થાઓ, શાન્તિ થાઓ. તથા તુષ્ટિ, પુષ્ટિ, ઋધ્ધિ, વૃધ્ધિ અને મંગલભૂત એવા ઉત્સવો હંમેશાં થજો. પાપો શાન્ત થજો. દુઃખો અને શત્રુઓ અવળા મુખવાલા થજો. ||
Om Putramitrabhrātņkalatrasuhrtsvajanasambandhibandhuvargasahitā Nityam cāmõda-pramodakāriņaḥ Asmiśca Bhūmandalā-yatananivāsisādhusādhviśrāvakaśrāvikāņām Rõgõpasarga vyādhi-duḥkhaનવમું સ્મરણ-૨૧૪
Ninth Invocation-214
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260