________________
आस्तामचिन्त्यमहिमा जिन संस्तवस्ते । नामापि पाति भवतो भवतो जगन्ति ।। तीव्रातपोपहतपान्थजनान्निदाघे ।
प्रीणाति पद्मसरसः सरसोनिलोपि ।।७।। હે જિનેશ્વર પરમાત્મા ! અચિન્ય પ્રભાવવાળું તમારું સ્તવન તો દૂર રહો, પરંતુ આપશ્રીનું નામ પણ ત્રણે જગતને ભવથકી રહે છે. ગ્રીષ્મઋતુમાં પ્રચંડ તાપ વડે ત્રાસ પામેલા મુસાફરી મનુષ્યોને પદ્મસરોવરનો સૂક્ષ્મ જલકણોવાળો પવન પણ ખુશી ઉપજાવે છે. સારાંશ કે ઠંડો પવન પણ મુસાફર લોકોને જો શીતળતા ઉપજાવે છે તો પાણીની તો વાત જ શું કરવી ? તેમ તમારું નામસ્મરણ પણ દુઃખક્ષય કરે છે તો પછી તમારા સ્તવનની તો વાત જ શું કરવી ? ||ી. Āstāmacintyamahimā Jina Samstavastē || Nāmāpi Pāti Bhavato Bhavato Jaganti || Tivrātapāpahatapānthajanānnidāghē | Prinati Padmasarasah Sarasonilopi || 7 || O Lord Jina ! O Great Soul ! Even your name protects the three worlds from worldly existence, let alone your hymn which has unthinkable power ! Even the breeze, mixed with the spray of the water of the lotus-pond, gladdens the heart of the travelling man who is scorched by the fierce heat of the hot season. In short, when even a cool breeze provides travellers with coolness, what to speak of the cool water of a lake ! Similarly, when even your name, when chanted with devotion, removes misery, what to speak of the power of your hymn ? 11711 આઠમું સ્મરણ-૧૫૮
Eight Invocation-158
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org