Book Title: Navsmaran
Author(s): Dhirajlal D Mehta, Amrutbhai Upadhyay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 195
________________ यस्मिन् हरप्रभृतयोपि हतप्रभावाः । सोपि त्वया रतिपतिः क्षपितः क्षणेन || विध्यापिता हुतभुजः पयसाथ येन । पीतं न किं तदपि दुर्धरवाडवेन ||११| જે કામદેવ ઉપર હિર-હર વગેરે દેવો પણ હતપ્રભાવવાળા થયા તે કામદેવ પણ તમારા વડે ક્ષણવારમાં જ નષ્ટ કરાયો, તે ઉચિત જ થયું છે. કારણ કે જે પાણી વડે અગ્નિ બુઝાવાય છે તે જ પાણીને પણ દુઃસહ એવો વડવાનલ શું નથી પી જતો ? અર્થાત્ જે પાણી અગ્નિને બુઝવે તે જ પાણીને વડવાનલ બાળી નાખે, તેમ જે કામદેવ હરિ-હરાદિને દબાવે તે જ કામદેવનો તમે વિજય કરો એ સત્ય જ છે. ||૧૧|| Yasmin Haraprabhṛtayōpi Hataprabhāvāḥ I Sōpi Tvayā Ratipatiḥ Kṣapitaḥ Kṣaṇēna II Vidhyāpitā Hutabhūjaḥ Payasatha Yēna I PitamNaKim TadapiDurdharaVadavāna || 11 || Cupid, the god of love, who could not be controlled by Lord Siva and Lord Visņu, was destroyed by you, my lord, in a fraction of a moment. This is as it should be. For, is it not a fact that the same water which helps us to extinguish the fire, is itself, dried up and drunk by the fire hidden in the ocean? In other words, the water, which puts down fire is itself burnt down by the Sea-fire. In the same way, Cupid who holds sway over Hari, Hara, etc. is conquered by you. This is the truth. ||11|| આઠમું સ્મરણ-૧૬૨ Jain Education International Eight Invocation-162 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260