________________
उद्योतितेषु भवता भुवनेषु नाथ ! तारान्वितो विधुरयं विहताधिकारः || मुक्ताकलापकलितोच्छ्वसितातपत्र | व्याजास्त्रिधा धृततनुर्बुवमभ्युपेतः ।।२६।।
હે નાથ ! આપશ્રી વડે ત્રણે ભુવન પ્રકાશિત કરાયે છતે અનેક તારાઓથી પરિવરેલો અને હણાઈ ગયું છે તેજ જેનું એવો આ ચંદ્ર મોતીઓના સમૂહથી યુક્ત ઉજ્જવલ એવા છત્રત્રયના ન્હાનાથી ધારણ કર્યું છે ત્રણ પ્રકારનું શરીર જેણે એવો (શરમીંદો) બન્યો છતો નક્કી (આપના શરણે) આવેલો છે. 'રિકા
Udyotitēșu Bhavatā Bhuvanēșu Nātha ! Tārānvito Vidhurayam Vihatādhikāraḥ || Muktākalāpakalitocchvasitātapatra- . Vyājāttridhā Dhrtatanurdhruvamabhyupētaḥ ||26||
O Lord! When the three worlds are illuminate with light by you, this moon, which is accompained by countless stars and whose lustre is destroyed, has assumed a threefold body in the guise of three umbrellas which are bright with the group of pearls and feeling ashamed, he has surely sought shelter with you. 112611 આઠમું સ્મરણ-૧૮૨
Eight Invocation-182
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org