________________
भो भोः प्रमादमवधूय भजध्वमेन- | मागत्य निर्वृतिपुरी प्रति सार्थवाहम् ।। एतन्निवेदयति देव ! जगत्त्रयाय । मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ।।२५।।
અરે અરે હે ભવ્ય જીવો ! તમે પ્રમાદને છોડીને મુક્તિનગરી પ્રત્યે સાર્થવાહ તુલ્ય એવા આ પરમાત્માને ભજો (સેવા) એવો આકાશમાં ચોતરફ અવાજ કરતો તમારો દેવદુંદુભિ ત્રણે જગતના જીવોને નિવેદન કરતો હોય એમ હે પરમાત્મા ! હું માનું છું. 1રપાઈ
Bho Bhāḥ Pramādamavadhūya Bhajadhvamēna-1 Māgatya Nirvịtipurimprati Sārthavāham 11 Ētannivēdayati Dēva ! Jagattrayāya ! Manyē Nadannabhinabhaḥ Suradundubhistē
O Lord ! I believe that the celestial drums that are beaten all around in the sky, in your honour, appear to me, as though, they are telling the beings of the three worlds = "O You, the exalted souls ! do you worship this supreme soul who is like a leader of the group of merchants, which is proceeding towards the city of Liberation. 1125|| આઠમું સ્મરણ-૧૮૧
Eight Invocation-181
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org