Book Title: Navsmaran
Author(s): Dhirajlal D Mehta, Amrutbhai Upadhyay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 227
________________ अस्मिन्नपारभववारिनिधौ मुनीश । मन्ये न मे श्रवणगोचरतां गतोसि । आकर्णिते तु तव गोत्रपवित्रमन्त्रे | किं वा विपदविषधरी सविधं समेति ||३५।। અપાર એવા સંસાર રૂપી આ મહાસાગરમાં હે મુનીશ્વર પ્રભુ ! હું માનું છું કે આપશ્રી મારા કર્ણગોચર થયા જ નથી. (અર્થાત્ ભૂતકાળમાં મેં પારમાર્થિકપણે આપશ્રીનું નામ શ્રવણગોચર કર્યું નથી એમ લાગે છે, કારણ કે પવિત્ર એવો આપશ્રીના નામ રૂપી મંત્ર જો સાંભળ્યો હોત તો વિપત્તિઓરૂપી વિષને ધારણ કરવાવાળી નાગણી (મારી) સમીપમાં કેમ આવી હોત ! તમારું નામ જેણે સાંભળ્યું હોય તેને વિપત્તિ આવે જ નહીં. રૂપા Asminnapārabhavavārinidhau Munisa ! Manyē Na Mē Śravanagõcaratām Gatõsi || Akarņitē Tu Tava Götrapavitramantrē 1 Kim Vā Vipadvişadhari Savidham Samēti 1135|| O Lord of the Monks ! I think I have not had the good fortune to hear your holy name in this vast ocean of life (i.e. I have not really had the benefit of hearing your name in the past); for, if I had heard your sacred name chant, then, the poisonous serpent in the form of adversities would never have come to me. One who has heard your name does not experience adverse happenings. 113511 આઠમું સ્મરણ-૧૯૪ Eight Invocation-194 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260