Book Title: Navsmaran
Author(s): Dhirajlal D Mehta, Amrutbhai Upadhyay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 226
________________ धन्यास्त एव भुवनाधिप ! ये त्रिसन्ध्यमाराधयन्ति विधिवद् विधूतान्यकृत्याः ।। भक्त्योल्लसत्पुलकपक्ष्मलदेहदेशाः । पादद्वयं तव विभो भुवि जन्मभाजः ||३४|| હે ત્રણે ભુવનના સ્વામી જિનેશ્વર પ્રભુ ! ત્યજી દીધાં છે અન્ય કાર્યો જેણે એવા અને ભક્તિ દ્વારા ઉલ્લાસ પામતાં રોમાંચ દ્વારા વ્યાપ્ત છે શરીરના અવયવો જેના એવા જે મનુષ્યો આ પૃથ્વી ઉપ૨ તમારા ચરણયુગલને ત્રણે સંધ્યાએ વિધિપૂર્વક આરાધે છે. તે જ મનુષ્યો ધન્ય છે. II૩૪॥ Dhanyāsta Ēvā Bhuvanādhipa ! Ye Trisandhya-I Mārādhayanti Vidhivad Vidhūtānyakṛtyāḥ II Bhaktyōllasatpulakapakṣmaladehadēśāḥ | Pādadvayam Tava Vibhō Bhuvi Janmabhājaḥ O Lord Jina ! O Lord of the three worlds! Those alone are blessed who worship you all the three twilights in a day; (the men) who have given up all other activities and who experience the joy of devotion. ||34|| આઠમું સ્મરણ-૧૯૩ ૧૩ Jain Education International ||34|| Eight Invocation-193 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260