________________
धन्यास्त एव भुवनाधिप ! ये त्रिसन्ध्यमाराधयन्ति विधिवद् विधूतान्यकृत्याः ।। भक्त्योल्लसत्पुलकपक्ष्मलदेहदेशाः । पादद्वयं तव विभो भुवि जन्मभाजः ||३४||
હે ત્રણે ભુવનના સ્વામી જિનેશ્વર પ્રભુ ! ત્યજી દીધાં છે અન્ય કાર્યો જેણે એવા અને ભક્તિ દ્વારા ઉલ્લાસ પામતાં રોમાંચ દ્વારા વ્યાપ્ત છે શરીરના અવયવો જેના એવા જે મનુષ્યો આ પૃથ્વી ઉપ૨ તમારા ચરણયુગલને ત્રણે સંધ્યાએ વિધિપૂર્વક આરાધે છે. તે જ મનુષ્યો ધન્ય છે. II૩૪॥
Dhanyāsta Ēvā Bhuvanādhipa ! Ye Trisandhya-I Mārādhayanti Vidhivad Vidhūtānyakṛtyāḥ II Bhaktyōllasatpulakapakṣmaladehadēśāḥ | Pādadvayam Tava Vibhō Bhuvi Janmabhājaḥ
O Lord Jina ! O Lord of the three worlds! Those alone are blessed who worship you all the three twilights in a day; (the men) who have given up all other activities and who experience the joy of devotion. ||34||
આઠમું સ્મરણ-૧૯૩
૧૩
Jain Education International
||34||
Eight Invocation-193
For Private & Personal Use Only
www.jainelibrary.org