________________
ध्वस्तोर्ध्वकेशविकृताकृतिमर्त्यमुण्ड- | प्रालम्बभृद् भयदवक्त्रविनिर्यदग्निः ।। प्रेतव्रजः प्रतिभवन्तमपीरितो यः |
सोस्याभवत्प्रतिभवं भवदुःखहेतुः ||३३।। ખભા ઉપર ચોતરફ છુટા છુટા વિખરાયેલા અને લાંબા લાંબા કેશવાળી ભયંકર છે આકૃતિ જેની એવો તથા મનુષ્યોનાં મસ્તકોની હારમાલાને ગળામાં ધારણ કરતો એવો, તથા ભય ઉપજાવે તેવો મુખમાંથી નિકળતો વિચિત્ર છે અગ્નિ જેને એવો જે ભૂતડાંઓનો સમૂહ આપશ્રી તરફ મુકાયો. તે પ્રેતસમૂહ આ કમઠને જ પ્રત્યેક ભવોમાં સંસારના દુઃખનું કારણ થયો. ||૩૩ી.
Dhvastārdhvakēśavikrtākrtimartyamunda-1 Prālañbabhrd Bhayadavaktraviniryadagniḥ|| Prētavrajaḥ Pratibhavantamapirito Yaḥ 1 So Syā Bhavatpratibhavam Bhavaduḥkhahētuḥ
||33|| O Lord ! The group of ghosts, which bear in their necks the garlands of human skulls whose appearances are fearsome on account of their long hair and frightful shoulder and from whose strange looking and frightening mouths fire is coming out, which was let loose towards you, (did no harm to you but) became the cause of grief to this Kamatha in life after life. 1133||| આઠમું સ્મરણ-૧૯૨
Eight Invocation-192
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org