________________
यद् गज़ंदुर्जितघनौघमदभ्रभीमं । भ्रश्यत्तडिन्मुसलमांसलघोरधारम् ।। दैत्येन मुक्तमथ दुस्तरवारि दधे | तेनैव तस्य जिन दुस्तरवारिकृत्यम् ||३२।। ગર્જના કરતાં અતિશય ગાઢ વાદળાંનો સમૂહ છે જેમાં એવું, અતિશય ઘણો જ ભય ઉપજાવે તેવું, ચોતરફ પડતી છે વિજળીઓ જેમાં એવું, સાંબેલાના જેવી જાડી અને ઘોર છે ધારાઓ જેમાં એવું, અને દુઃખે તરી શકાય એવું પાણી તે દુષ્ટ કમઠ વડે હે પરમાત્મા ! તમારા ઉપર જે વરસાવાયું તે પાણીથી (તમારી તો કાન્તિ જરા પણ દબાઈ નહીં પરંતુ) તે કમઠને જ આ સંસાર દુઃખે તરાય એવું દુસ્તરજલનું કાર્ય કરાયું. [૩૨]
Yad Garijadurjitaghanaugamadabhrabhimam | Bharśyattādinmusalamāmsalaghoradhāram II Daityēna Muktamatha Dustaravāri Dadhrē i Tēnaiva Tasya Jina Dustaravārikrtyam 1132||| O Lord, the water, which is difficult to swim across, in which there is a multitude of rumbllings, dense cloulds, which causes grave danger, in which lightenings strike all sides, in which there are torrents as thick and fierce as the edge of a pestle which was caused to lash you by the crooked demon Kamatha, (did not in the least supress your splendour but) turned out to be harmful to Kamatha himself and made it difficult for him to swim over the ocean of life. 113211
આઠમું સ્મરણ-૧૯૧
Eight Invocation-191
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org