________________
ત્યું નાથ ! ટુ વિનનવત્સલ ! દે શરગ્ય ! | कारुण्यपुण्यवसते वशिनां वरेण्य ।। भक्त्या नते मयि महेश ! दयां विधाय । दुःखाङ्कुरोद्दलनतत्परतां विधेहि ।। ३९ ।।
હે નાથ ! હે દુ:ખી જીવોને વિષે દયાળુ ! હે શરણ યોગ્ય ! હે કરૂણાના પવિત્ર સ્થાનરૂપ ! હે જિતેન્દ્રિય એવા મુનીઓને વિષે શ્રેષ્ઠ, તથા હે મહેશ ! ભક્તિથી નમેલા એવા મારા વિષે કૃપા કરીને દુઃખો રૂપી અંકુરાઓને ઉખેડવાના કામમાં તત્પરતા કરો. II૩૯।।
Tvam Nātha ! Dukhijanavatsala ! Hē śaranya ! I Kāruṇyapuṇyavasatē Vasinām Varēṇya II Bhaktyā Natē Mayi Mahēśa ! Dayām Vidhāya | Dukhānkurāddalanatatparatām Vidhāhi ||39||
O Lord ! O you, who are kind towards the troubled ! O you, who are-fit to be a refuge ! O you, who are so compassionate ! O You, who are a leader among the monks who have conquered their senses ! And O great Lord! Kindly be prompt in removing the sprouts of misery from devotees like me. ||39||
આઠમું સ્મરણ-૧૯૮
Eight Invocation-198
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org