________________
यद्यस्ति नाथ ! भवदङ्घिसरोरुहाणाम् । भक्तेः फलं किमपि संततिसंचितायाः || तन्मे त्वदेकशरणस्य शरण्य ! भूयाः | स्वामी त्वमेव भुवनेत्र भवान्तरेपि ।।४२।।
હે નાથ ! ઘણા સમયની પરંપરાથી એક્કી કરેલી આપશ્રીના ચરણોરૂપી કમલોની ભક્તિનું જો કંઈ પણ ફળ હોય તો તે શરણ લેવા યોગ્ય પરમાત્મા ! તમે જ એક શરણ છો જેને એવા મારા આ ભુવનમાં અને ભવાન્તરમાં પણ તમે જ સ્વામી હોજો. જરા,
Yadyasti Nātha ! Bhavadanghrisarõruhānām | Bhaktēh Phalam Kimapi Santatisañcitāyāḥ 11 Tanmē Tvadēkaśaraṇasya Śaraṇya ! Bhūyāḥ | Svāmi Tvamēva Bhuvanētra Bhavāntarēpi ||42||
O Lord ! If there is any fruit of the devotion of your lotus feet, the devotion which has accumulated over a long period of time, then, O Lord, you who are worthy of being a refuge, let that fruit be : 'you should be my lord and master'; for me, you are the only lord, in this world as well as in the life hereafter. 114211
આઠમું સ્મરણ-૨૦૧
Eight Invocation-201
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org