________________
क्रोधस्त्वया यदि विभो ! प्रथमं निरस्तो । ध्वस्तास्तदा बत कथं किल कर्मचौराः || प्लोषत्यमुत्र यदि वा शिशिरापि लोके । नीलद्रुमाणि विपिनानि न किं हिमानी ।।१३।। હે વિભુ ! જો તમારા વડે ક્રોધ તો પહેલેથી જ નાશ કરાયો છે. તો ખરેખર કર્મોરૂપી ચોરો કેવી રીતે નાશ કરાયા ? કારણ કે ક્રોધ હોય તો જ શત્રુનો નાશ થાય એ રાજમાર્ગ છે. છતાં તમે ક્રોધ વિના શત્રુનો નાશ કર્યો એ એક આશ્ચર્ય છે. અથવા આ સંસારમાં ઠંડો એવો પણ મહા હિમ લીલાંછમ વૃક્ષોવાળા વનોને શું નથી બાળતો ? બાળે જ છે તેમ ભગવાન પણ ઠંડા હોવા છતાં કર્મક્ષય કરનારા છે. II૧૩ Krõdhastvayā Yadi Vibho! Prathamam Nirastol Dhvastāstadā Bata Katham Kila Karmacaurāhli Ploşatyamutra Yadi Vā Śiśirāpi Lökē | Niladrumāņi Vipināni Na Kim Himāni || 13 || O Lord ! You had already destroyed anger in the first place. Then how indeed did you destroy the thieves in the form of Karmas ? For, you can destroy the enemies if you are possessed of anger. This is the royal road, the normal practice. But you have destroyed the enemy (Karma) without anger ! This is surprising. But, does not the exteremely cold snow burn down the forest which are full of green trees ? It does. Similarly, the Lord Jina, although, he is very quiet and calm, brings about the destruction of the Karmas. 111311
આઠમું સ્મરણ-૧૬૪
Eight Invocation-164
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org