Book Title: Navsmaran
Author(s): Dhirajlal D Mehta, Amrutbhai Upadhyay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 198
________________ त्वां योगिनो जिन सदा परमात्मरूपमन्वेषयन्ति हृदयाम्बुजकोशदेशे ।। पूतस्य निर्मलरुचेर्यदि वा किमन्यदक्षस्य सम्भवि पदं ननु कर्णिकायाः ||१४।। હે જિનેશ્વર પરમાત્મા ! મહર્ષિ પુરુષો પરમાત્મ સ્વરૂપવાળા એવા તમને હંમેશાં પોતાના હૃદય રૂપી કમળના ડોડાના મધ્યભાગને વિષે જ શોધે છે. અથવા પવિત્ર અને નિર્મળ કાન્તિવાળા એવા કમળના બીજનું કર્ણિકાથી અન્ય – બીજું શું સ્થાન હોઈ શકે ? સારાંશ કે પવિત્ર એવા કમળના બીજનું જેમ કર્ણિકા જ સ્થાન છે. તેમ પરમાત્મસ્વરૂપ એવા તમારૂં યોગીઓનું હૃદયકમલ એ જ સ્થાન છે. ૧૪ll Tvam Yogino Jina Sadā Paramātmarūpa-| Manvēşayanti Hrdayāmbuja Kāśadēśē 11 Pūtasya Nirmalarucēryadi Vā KimanyaDakşasya Samabhavi Padam Nanu Karņikāyāḥ || 14 11 O Lord ! Jina ! O Supreme Soul ! The Great Yogins and Sages look for you, the highest soul, always in the core of their lotus hearts. It is indeed true that the precise place for the seed of the sacred lotus is in the Karnika. Similarly, the proper place for you to reside is the hearts of the ascetic Yogins. 1114|| આઠમું સ્મરણ-૧૯૫ Eight Invocation-165 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260