________________
त्वं तारको जिन कथं भविनां त एव । त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः ।। यद्वा दृतिस्तरति यज्जलमेष नून- | मन्तर्गतस्य मरुतः स किलानुभावः ।।१०।।
હે જિનેશ્વર દેવ ! ભવ્ય જીવોના તમે “તારક” કેવી રીતે કહેવાઓ ? કારણ કે તે ભવ્ય જીવો જ સંસારસમુદ્રને ઉતરતાં હૃદય દ્વારા તમને (એટલે કે તમને હૃદયમાં) વહન કરે છે. અથવા તો આ ઘટના ઉચિત જ છે કારણ કે પાણી ઉપર જે મશક તરે છે એ તેની અંદર ભરેલા વાયુનો જ ખરેખર પ્રભાવ છે./૧૦ll
Tvam Tārako Jina Katham Bhavinānta Eva | Tvāmudvahanti Hrdayēna Yaduttarantaḥ 11 Yadvā Drtistarati Yajjalamēşa NūnaMantargatasya Marutaḥ Sa Kilānubhāvaḥ || 10 ||
O Lord ! Jina ! Why is it that you are referred to as the Saviour of the exalted beings/souls ? Because, it is the exalted-souls alone that bear you in their hearts, while crossing the ocean of life. Hence, this phenomenon is but proper. For, it is indeed due to the power of the air filled in the billow that the billow floats across the surface of the water. 111011 આઠમું સ્મરણ-૧૬૧
Eight Invocation-161
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org