________________
हृद्वर्तिनि त्वयि विभो शिथिलीभवन्ति | जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः ।। सद्यो भुजंगममया इव मध्यभाग- I
मभ्यागते वनशिखण्डिनि चन्दनस्य ||८|| હે પરમાત્મા ! તમે હૃદયગોચર થયે છતે પ્રાણીઓનાં ચીકણાં એવાં પણ કર્મોનાં બંધનો ક્ષણવારમાં ઢીલાં થઈ જાય છે. જેમ વનનો મોર વનના મધ્યભાગમાં આવે છતે ચંદનના વૃક્ષનાં સર્પોમય બંધનો તરત તુટી જાય છે સારાંશ કે ચંદનના વૃક્ષ ઉપર જંગલનો મોર આવ્યું છતે (જાતિબદ્ધ વૈર હોવાથી) સર્પોનાં બંધનો નીકળી જાય છે તેમ તમે હૃદયમાં આવ્યું છતે ચીકણાં કર્મબંધનો તુટી જાય છે. ||૮|| Hrdvartini Tvayi Vibhā Śithilibhavanti | Jantoh Kșaņēna Nibidā Api Karmabandhāḥ || Sadyo Bhujangamamayā Iva Madhyabhāga- ! Mabhyāgatē Vanaśikhandini Candanasya 11811 O Lord ! When you occupy the hearts of the people, the sticky bonds of the Karmas of the beings become loose in a moment, just as, when the forest peacock comes on the centre stage of the forest, the bonds of the Sandal trees, in the form of the serpents, break loose instantly. The point is that when the forest peacock appears, the serpent departs because there is natural animosity between the two, similarly, when the lord enters our hearts, the bonds of our Karmas are broken loose immediately. 11811 આઠમું સ્મરણ-૧પ૯
Eight Invocation-159
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org