________________
सामान्यतोपि तव वर्णयितुं स्वरूप- । मस्मादृशाः कथमधीश भवन्त्यधीशाः ।। धृष्टो पि कौशिकशिशुर्यदि वा दिवान्धो । रूपं प्ररूपयति किं किल घर्मरश्मेः ||३||
હે સ્વામી ! મારા સરખા (મંદ બુદ્ધિવાળા) પુરુષો તમારૂં સ્વરૂપ સામાન્યથી પણ વર્ણન કરવા માટે સમર્થ કેવી રીતે બને ? અથવા હિંમતવાન અને વાચાલ એવું પણ દિવસે આંધળું ઘુવડનું બચ્ચું સૂર્યના સ્વરૂપનું શું વર્ણન કરી શકે ? દિવસે અંધ એવું ઘુવડનું બચ્ચું જેમ સૂર્યનું સ્વરૂપ ન વર્ણવી શકે, તેમ મંદબુદ્ધિવાળા મારા જેવા પુરુષો તમારૂં સ્વરૂપ ન વર્ણવી શકે. III
Sāmānyatōpi Tava Varṇayitum Svarūpa- I Masmādṛśaḥ Kathamadhisa Bhavantyadhiśāḥ II Dhṛṣṭōpi Kausikaśiśuryadi Vā Divāndhō II Rūpam Prarūpayati Kam Kila Dharmaraśmāh II3II
O Lord! How could people like me (who are slow learners), attempt to describe your true nature, even in a general way? Is it possible for the young owl, howsoever bold and smart it may be, to describe the nature of the Sun ? (Just as a young owl who is blind during day cannto describe the Sun so also a slow person like me cannot attempt to describe your true nature). ||3||
આઠમું સ્મરણ-૧૫૪
Jain Education International
Eight Invocation-154
For Private & Personal Use Only
www.jainelibrary.org