Book Title: Navsmaran
Author(s): Dhirajlal D Mehta, Amrutbhai Upadhyay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કલ્યાણ મંદિર (મરણ)
આઠમું મરણ कल्याणमन्दिरमुदारमवद्यभेदि । भीताभयप्रदमनिन्दितमंघ्रिपद्मम् ।। संसारसागरनिमज्जदशेष-जन्तुपोतायमानमभिनम्य जिनेश्वरस्य ।।१।। यस्य स्वयं सुरगुरुर्गरिमाम्बुराशेः | स्तोत्रं सुविस्तृतमतिर्न विभुर्विधातुम् ।। तीर्थेश्वरस्य कमठस्मय-धूमकेतोस्तस्याहमेष किल संस्तवनं करिष्ये ।।२।।
|| વુમન્
કલ્યાણના ભંડાર સ્વરૂપ, ઉદાર, પાપોને ભેદનારૂં, ભયભીત આત્માઓને અભય આપનારૂં, દોષોથી રહિત, સંસારરૂપી સાગરમાં ડુબતા સર્વ જીવોને (તારવામાં) વહાણ સરખું એવું જિનેશ્વર પરમાત્માનું જે ચરણકમલ છે તેને પ્રણામ કરીને. ll૧
કમઠ તાપસના અભિમાનનો નાશ કરવામાં ધૂમકેતુ (નાના) તારા સમાન એવા, ગુરુતાના મહાસાગર એવા જે તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવાને માટે અતિશય વિશાળ મતિવાળો બૃહસ્પતિ નામનો દેવ પોતે પણ સમર્થ નથી, તે તીર્થકર દેવની આ હું પોતે સ્તુતિ કરીશ. રા. આઠમું સ્મરણ-૧૫ર
Eight Invocation-152
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260