________________
मत्तद्विपेन्द्रमृगराजदवानलाहिसंग्रामवारिधिमहोदरबंधनोत्थम् । तस्याशु नाशमुपयाति भयं भियेव યત્તાવ તવનિમં મતિમાનધીતે ||૪રૂTI
જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનું પઠન કરે છે તેના મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, સંગ્રામ, સમુદ્ર, જલોદરા અને બંધન વગેરે (આઠ પ્રકારના) ઉત્પન્ન થયેલા ભય સ્વયં ભય પામ્યા હોય તેમ નાશ પામે છે. Il૪૩ી.
MattadvipēndramsgarājadavānalāhiSangrāmavāridhimahodarabandhanõttham | Tasyāśu Nāśamupayāti Bhayam Bhiyēva Yastāvakam Stavamimam Matimānadhitē
|| 43 II. Thy name is a proof against all sorts of calamities. The danger arising from the intoxicated elephants, the kings of beasts (lions), conflagrations, serpents, wars, oceans, dropsy and confinements speedily disappears as if through fear in the case of that talented man who recites this hymn in Thy praise. |43IL. સાતમું સ્મરણ-૧૫૦
Seventh Invocation-150
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org