________________
मोहक्षयादनुभवन्नपि नाथ मर्यो । मूनं गुणान् गणयितुं न तव क्षमेत ।। कल्पान्तवान्तपयसः प्रकटोपि यस्मान् ।
નીયત ન બનઘેર્નનું રાશિ TI૪TI મોહનીયાદિ ઘાતી કર્મોનો ક્ષય થવાથી તમારા સર્વ ગુણોને) અનુભવવા છતાં પણ મનુષ્ય તમારા ગુણોનું વર્ણન કરવાને અર્થાત્ ગણવાને માટે હે નાથ ! નિચ્ચે સમર્થ થતો નથી. કારણ કે પ્રલયકાળના તોફાની પવન વડે દૂર કરાયું છે સર્વ પાણી જેનું એવા સમુદ્રનો પ્રગટ થયેલો એવો પણ રત્નોનો રાશિ શું કોઈ વડે ગણી શકાયો છે ? આ રત્નોનો રાશિ પ્રગટ હોવા છતાં જેમ ગણી શકાતો નથી, તેમ તમારા ગુણો અનુભવવા છતાં ગણી શકાતા નથી. ll૪||
Mohakṣayādanubhavannapi Nātha Martyō I Nūnam Guņān Gaņayitum Na Tava Kşamēta || Kalpāntavāntapayasaḥ Prakațāapi Yasmān 1 Miyēta Kēna Jaladhērnanu Ratnarāśiḥ || 4 || O Lord ! A man is indeed unable to describe or enumerate all your good qualities, though he experiences them as a result of the removal of his destructive Karmas such as the Māhaniya, etc. For, one cannot count the heap of gems beneath the ocean after all the water is removed by the gusty winds at the time of universal dastrution. In the same fashion your good qualities cannot be counted by anyone.114|| આઠમું સ્મરણ-૧૫૫
Eight Invocation-155
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org