SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ મંદિર (મરણ) આઠમું મરણ कल्याणमन्दिरमुदारमवद्यभेदि । भीताभयप्रदमनिन्दितमंघ्रिपद्मम् ।। संसारसागरनिमज्जदशेष-जन्तुपोतायमानमभिनम्य जिनेश्वरस्य ।।१।। यस्य स्वयं सुरगुरुर्गरिमाम्बुराशेः | स्तोत्रं सुविस्तृतमतिर्न विभुर्विधातुम् ।। तीर्थेश्वरस्य कमठस्मय-धूमकेतोस्तस्याहमेष किल संस्तवनं करिष्ये ।।२।। || વુમન્ કલ્યાણના ભંડાર સ્વરૂપ, ઉદાર, પાપોને ભેદનારૂં, ભયભીત આત્માઓને અભય આપનારૂં, દોષોથી રહિત, સંસારરૂપી સાગરમાં ડુબતા સર્વ જીવોને (તારવામાં) વહાણ સરખું એવું જિનેશ્વર પરમાત્માનું જે ચરણકમલ છે તેને પ્રણામ કરીને. ll૧ કમઠ તાપસના અભિમાનનો નાશ કરવામાં ધૂમકેતુ (નાના) તારા સમાન એવા, ગુરુતાના મહાસાગર એવા જે તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવાને માટે અતિશય વિશાળ મતિવાળો બૃહસ્પતિ નામનો દેવ પોતે પણ સમર્થ નથી, તે તીર્થકર દેવની આ હું પોતે સ્તુતિ કરીશ. રા. આઠમું સ્મરણ-૧૫ર Eight Invocation-152 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001093
Book TitleNavsmaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta, Amrutbhai Upadhyay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati, English, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Devotion, worship, J000, & J999
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy