________________
नात्यद्भुतं भुवनभूषणभूतनाथ ! भूतैर्गुणै भुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा भूत्याश्रितं य इह नात्मसमं करोति ||१०||
વિશ્વના અલંકાર સમાન ! હે સ્વામિન્ ! સત્યગુણો વડે આપની સ્તુતિ કરનારા આપના સમાન થાય તેમાં કર્યું મોટું આશ્ચર્ય છે ? (અર્થાતું નથી, કારણ કે આ લોકમાં પોતાના આશ્રયે રહેલાને સમૃદ્ધિ વડે જે સ્વમી પોતાની સમાન કરતા નથી તેવા સ્વામી વડે શું લાભ ? l/૧૦/l.
Natyadbhutam Bhuvanabhūṣaṇabhūtanātha ! Bhutairguņairbhuvi Bhavantamabistuvantaḥ | Tulyā Bhavanti Bhavato Nanu Tēna Kimvā Bhutyāśritam Ya Iha Nātmasamam Karoti 111011
He declares the fruit of praising God. "Oh Lord ! Oh ornament to the universe ! It is not a matter of great surprise that those who praise thee on the earth by singing thy really existing merits, attain thy status (become thy equals), or else what is the use of him (that Lord) who does not raise his devotee to the same level of propserity where he is ? ||1011 સાતમું સ્મરણ-૧૧૭
Seventh Invocation-117
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org