________________
रक्तक्षणं समदकोकिलकंठनीलं क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशंक
स्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ||३७।। જે મનુષ્યના હૃદયમાં આપના નામરૂપી નાગદમની (ઔષધિવિશેષ) રહેલી છે તે લાલ આંખવાળા, મદોન્મત્ત, કોયલના કંઠ જેવા કાળા વર્ણવાળા, ક્રોધથી આક્રમક બનેલા, ઉંચી ફેણવાળા એવા સામે ધસી આવતા સર્પને નિર્ભયતાપૂર્વક બંને પગો વડે દબાવી દે છે (હત્યા કરતા નથી, પણ તેના ક્રોધને શાંત કરે છે). //૩૭ll
Raktēkṣaṇam Samadakökilakanthanilam Krõdhoddhatam Phaņimutphaņamāpatantam Aākrāmati Kramayugēna NirastaśankahTvannāmanāgadamani HỊdi Yasya Pumsaḥ
|| 37 II
Thy name is an efficacious snake-charm. That man in whose-heart rests the snake-charm (Naga-damani) of thy name ferlessly treads upon a red-eyed cobra, which is as black as the throat of an intoxicated cuckoo wild with raze and which is rushing forth with the hood raised up. 113711 સાતમું સ્મરણ-૧૪૪
Seventh Invocation-144
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org