________________
कुन्ताग्रभिन्नगजशोणितवारिवाहवेगावतारतरणातुरयोधभीमे । युद्धे जयं विजितदुर्जयजेयपक्षास्त्वत्पादपंकजवनाश्रयिणो लभन्ते ||३९।।
ભાલાના અગ્રભાગ વડે મરાયેલા હાથીના રુધિર રૂપી જળપ્રવાહમાં વેગપૂર્વક પ્રવેશ કરી તરી જવાને આતુર એવા યોદ્ધાઓ વડે રચાયેલા ભીષણ સંગ્રામમાં તમારા ચરણરૂપી કમળવનનો આશ્રય કરીને રહેલાઓ દુર્જય એવા શત્રુઓનો પરાજય કરીને વિજય પ્રાપ્ત કરે છે. ૩૯
KumtāgrabhinnagajaśāņitavārivāhaVēgāvatārataraņāturayõdhabhimē i Yuddhē Jayam Vijitadurjayajēyapakşāḥ Tvatpādapankajavanāśrayiņā Labhantē || 39|||
Those who take shelter under the lotus-grove of thy feet gain victory by vanquishing the unconquerable enemies in the war which is horrible on account of the warriors being impatient to cross the powerful streams of blood gushing forth from (the temples of) the elephants. 113911 સાતમું સ્મરણ-૧૪૧
Seventh Invocation-146
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org