________________
मत्वेति नाथ ! तव संस्तवनं मयेदमारभ्यते तनुधियापि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ||८||
કમળપત્રોમાં રહેલાં જળબિન્દુઓ જેમ મુક્તાફલની શોભાને ધારણ કરે છે તેમ તમારા પ્રભાવથી આ સ્તવન સજ્જનોના મનને હરશે એમ માનીને, અલ્પ બુદ્ધિવાળો એવો હું હે સ્વામિનું ! આ સ્તોત્રનો આરંભ કરું છું. Iટ.
Matvēti Nātha ! Tava Samstavanam Mayēda Mārabhyatē Tanudhiyāpi Tava Prabhāvāt! Cēto Harişyati Satām Nalinidalēşu Muktāphaladyutimupaiti Nanūdabinduḥ || 8 ||
He gains confidence in composing the hymn. Having thus thought over, oh Lord ! I though poor in intelligence, commence (composhing) this hymn of thine. Owing to thy prowess, this (humble) work of mine will surely attract the attention of the good, (for even) a drop of water shines like a pearl, when resting on a leal of a lotus plant. 118||
સાતમું સ્મરણ-૧૧૫
Seventh Invocation-115
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org