________________
इत्थं यथा तव विभूतिरभूज्जिनेन्द्र ! धर्मोपदेशनविधौ न तथा परस्य ! । याद्दक् प्रभा दिनकृतः प्रहतांधकारा तादृक्कुतो ग्रहगणस्य विकाशिनोपि । । ३३ ||
આ રીતે, હે જિનેશ્વર ! ધર્મોપદેશની વિધિમાં તમારી જે સંપદા હતી તે અન્ય કોઈને હોતી નથી. અંધકારને હણવાવાળી સૂર્યની જે કાંતિ હોય છે તે પ્રકાશિત હોવા છતાં અન્ય ગ્રહના સમૂહની ક્યાંથી હોય ? II૩૩॥
Ittham Yathā Tava Vibhutirabhūjjinēndra ! Dharmōpadēśanavidhau Na Tathā Parasya ! | Yādṛk Prabhā Dinakṛtaḥ Prahatāndhakārā Tādøkkutō Grahaganasya Vikāśināpi || 33 ||
Oh Lord of the Jinas! No other being can attain the above described grandeur of thine which thou possess at the time of teaching religion. (For) whence can the light of a group of constellations, though shining, match with the lustre of the sun by which darkness is destroyed ? ||33||
સાતમું સ્મરણ-૧૪૦
Seventh Invocation-140
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org