________________
किं शर्वरीषु शशिनानि विवस्वता वा युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ ! । निष्पन्नशालिवनशालिनि जीवलोके
कार्यं कियज्जलधरैर्जलभारनम्रैः ।।१९।।
જેમ પાકેલી શાળનાં વન-વડે શોભતા જગતમાં પાણીના ભારથી નમેલા મેઘો નિરર્થક છે તેમ હે સ્વામિન્ ! જ્યાં તમારા મુખચન્દ્ર વડે (અજ્ઞાનરૂપી) અંધકારનો નાશ થાય છે, ત્યાં રાત્રિમાં ચંદ્ર અને દિવસે સૂર્યનું શું કામ છે ? ।।૧૯।
Kim Sarvariṣu Śaśināhhi Vivasvatā Vā Yuşmanmukhendudalitēṣu Tamassu Nathal niṣpannaśālivanaśālini Jivalōkē
Kāryam Kiyajajaladharairjalabhāranamaiḥ ||19||
What is the use of the moon at night and what use is there of the sun by day, when oh Lord ! thy moonlike face destroys darkness (of ignorance)? What necessity is there of the clouds surcharged with water (i.e. bent down by the burden of water) when the (mortal) world is (already) resplendent with the fields of the fully grown sali rice ? ||19||
સાતમું સ્મરણ-૧૨૬
Seventh Invocation-126
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org