________________
दृष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः | पीत्वा पयः शशिकरद्युतिदुग्धसिन्धोः क्षारं जलं जलनिधेरशितुं क इच्छेत् ।।११।।
અનિમેષ નજરે જોવા લાયક આપને અવલોકીને મનુષ્યની આંખ બીજે ક્યાંય સંતોષ પામતી નથી. ચંદ્રના કિરણોની કાંતિ સમાન ઉજ્જવલ ક્ષીર સમુદ્રના પાણીને પીધા પછી સમુદ્રના ખારા પાણીને પીવાની ઈચ્છા કોણ કરે ? (અર્થાત્ કોઈ જ ન કરે) ||૧૧||
Dșstvā Bhavantamanimēşavilokaniyam nānyatra Toșamupayāti Janasya Cakṣuḥ | Pitvā Payah Śaśikaradyuti Dugdhasindhāḥ Ksāram Jalam Jalanidhērasitum Ka Icchēt ||11||
He mentions the fruit of seeing God. After seeing thee. worthy to be unwinkingly looked at, the eye of a person does not find pleasure elsewhere. Who would desire to taste the brackish water of the sea, when once he has drunk the milk of the ocean hining like the rays of the moon ? ||11||
સાતમું સ્મરણ-૧૧૮
Seventh Invocation-118
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org