________________
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारि निःशेषनिर्जितजगत्त्रितयोपमानम् | बिम्बं कलंकमलिनं क्व निशाकरस्य यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ||१३।।
કલંક વડે મલિન થયેલું અને દિવસ ઊગતાં જ ખાખરાના પાન જેવું પીળું પડી જતું ચંદ્રનું મુખ ક્યાં ? અને દેવ, મનુષ્ય તથા ભવનપતિના નેત્રોને હરનારું તથા ત્રણ જગતની સર્વે ઉપમાઓથી પણ વિશેષ એવું તમારું મુખ ક્યાં ? /૧૭ll
Vkatram kva Tē Suranarõraganētrahāri Nihsēśaşanirjitajagattritayopamānam i Bimbam Kalankamalinam Kva Niśākarasya Yadvāsarē Bhavati Pāndupalāśakalpam || 13 ||
He praises Gods face : Where is thy face which attracts the eyes of the celestials, the human beings and the serpent gods and which far excels all the . standards of comparison to be found in the three worlds ! And where is the disc of the moon which is stained with a blot and which grows pale like a leaf of the Palasa tree by daybreak ? ||13|||
સાતમું સ્મરણ-૧૨૦
Seventh Invocation-120
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org