________________
सोहं तथापि तव भक्तिवशान्मुनीश ! कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः । प्रीत्यात्मवीर्यमविचार्य मृगो मृगेन्द्र नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ।।५।।
શક્તિ રહિત એવો હું હોવા છતાં પણ, તમારી ભક્તિના વશથી આ સ્તોત્ર રચવાને પ્રવૃત્ત થયો છું. જેમ હરણ વાત્સલ્યભાવથી પોતાના શિશુની રક્ષા કરવા માટે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર સિંહની સામે નથી થતું શું ? પાં
Soham Tathāpi Tava Bhaktivaśānmunisa ! Kartum Stavam Vigataśaktirapi Pravșta: 1 Prityatmaviryamavicārya Mșgo Mrgēndram Nabhyēti Kim Nijaśiśõh Paripālanārtham || 5 ||
Oh master of the saints ! Being induced by devotion, though powerless, I proceed to praise thee. Without being conscious of its power, does not (even) an antelop rush against the king of beasts (lion) in order to protect its young one owing to the affection it chershes for it ? 11511
સાતમું સ્મરણ-૧૧૨
Seventh Invocation-112
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org