________________
जगगुरुणो कम-जुअलं, निव्वाविअ-सयल-तिहअणाभो । जे संभरंति मणुआ, न कुणइ जलणो भयं तेसिं |७||
શાન્ત કર્યો છે (અર્થાતુ ઉપદ્રવો ટાળવાથી સુખી કર્યો છે) સકલ ત્રણે ભુવનનો વિસ્તાર જેણે એવા જગદગુરૂ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણયુગલને જે મનુષ્યો સંભાળે છે તેઓને આવા પ્રકારનો તોફાની અગ્નિ પણ ભય કરતો નથી. તેના
Jagaguruņo Kamajualam, Nivvāvia-Sayala-Tihuaņābhāam Jē Sambharanti Manuā, Na Kuņai Jalanõ Bhayam Tēsim 11 7 ||
.....No danger is posed by such a wild and stormy fire to those people who remember (=worship) the Lord Pārsvanātha who is the preceptor of the entire world and has made the whole expanse of the three worlds peaceful and happy by averting their fears, calamaties and disturbances. 117|| પાંચમું સ્મરણ-૪૩
Fifth Invocation-43
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org