________________
एअस्स मज्झयारे, अट्ठारस-अकखरेहिं जो मंतो । जो जाणइ सो झायइ, परम-पयत्थं फुडं पासं ||२३||
આ નમિઊણ નામના સ્મરણની અંદર “નમિજણ પાસ વિસર વસહ જિણ કુલિંગ” એ અઢાર અક્ષરોનો બનેલો જે ગુપ્ત મંત્ર છે. તેને જે જાણે છે. તે પરમપદને પામેલા એવા પાર્શ્વનાથ પ્રભુનું સ્પષ્ટપણે ધ્યાન કરે છે. //ર૩.
Eassa Majjhayārē, Atthārasa-akkharēhim Jo Manto 1 Jo Jāņai So Jhāyai, Parama payattham Phudam Pasam || 23 ||
One who knows the sacret spell consisting of eighteen syllables contained in the invocation called the Namiuna, clearly performs the meditation of Lord Pārsvanātha who has attained to the highest status. 112311 પાંચમું સ્મરણ-૫૯
Fifth Invocation-59
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org